June 26, 2026
June 26, 2026

પશ્ચિમ બંગાળમાં મોટા ભંગાણની અટકળો વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલયની ચર્ચા, અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સામે મૂકી મોટી શરતો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ચૂંટણીમાં અપેક્ષિત સફળતા ન મળ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનરજીની પાર્ટીના માત્ર ૬૦ જેટલા ધારાસભ્યો જ અલગ થવાના માર્ગે નથી, પરંતુ ૨૦થી વધુ સાંસદોએ પણ બળવાના […]

પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળશે, કેન્દ્રનો નિર્ણય:દરેક જિલ્લામાં 2 પંપ પર સુવિધા હશે, ઓઈલ કંપનીઓ 5 હજાર લિટર સ્ટોક રાખી શકશે

કેન્દ્ર સરકારે રવિવારે નિર્ણય લીધો છે કે હવે રેશનિંગની દુકાનોની સાથે-સાથે પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળી શકશે. હવે સરકારી ઓઈલ કંપનીઓ નિર્ધારિત પેટ્રોલ પંપો પરથી પણ કેરોસીન રાખી અને વિતરણ કરી શકશે. દરેક જિલ્લામાં રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન વધુમાં વધુ 2 પેટ્રોલ પંપ પસંદ કરશે, જ્યાં આ સુવિધા આપવામાં આવશે. આ પેટ્રોલ […]

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા, હરિયાણા-પંજાબમાં પણ વરસાદ:જમ્મુ-કાશ્મીરમાં પણ બરફવર્ષાથી તાપમાનમાં ઘટાડો, દિલ્હીમાં વાવાઝોડા-વરસાદનું યલો એલર્ટ

હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં રવિવારે હિમવર્ષા થઈ. લાહૌલ-સ્પીતિ, કુલ્લુના મનાલીમાં હિમવર્ષા પછી હવામાન બદલાયેલું જોવા મળ્યું. જ્યારે, કાશ્મીરમાં પણ ખીણના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થયો. હવામાન વિભાગ મુજબ આવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયું. જમ્મુ-કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ, યુસમર્ગ, ગુરેઝ, રજદાન ટોપ અને સોનમર્ગ-ઝોઝિલા જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ. શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને બાંદીપોરા-ગુરેઝ […]

કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો

canada kamani

ટોપ ન્યૂઝ કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો January 06, 2026 Facebook Whatsapp Canada-Australia Indian Student: કેનેડામાં રહેતા 40 ટકા વિદેશી વિદ્યાર્થીઓ ભારતના છે. સ્ટુન્ડન્ટ વિઝા લઈને કેનેડામાંવસવાનું સપનું જોનારા યુવાઓને હવે ટ્રૂડોની નવી ઈમિગ્રેશન પોલિસીથી એક મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે પોલિસીમાં ફેરફારને […]