July 14, 2026
July 14, 2026

અમદાવાદ મેટ્રો ફેઝ-2A અંતર્ગત હવે છેક એરપોર્ટ સુધી દોડશે મેટ્રો, રૂ. 2,168 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી

અમદાવાદ અને ગાંધીનગરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા એક ઐતિહાસિક નિર્ણયમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-૨(A)ને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. વર્ષ ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ ૨૦૨૯ની વર્લ્ડ પોલીસ ગેમ્સ પહેલાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ […]

53 હજાર આંગણવાડી બહેનો હાઈટેક બનશે:સરકાર આપશે 5G સ્માર્ટફોન, પોષણ અભિયાનને મળશે ગતિ, e-HRMS પર થશે ડિજિટલ મોનિટરિંગ

રાજ્યમાં પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની અંદાજે 53 હજાર આંગણવાડી બહેનોને હવે હાઈટેક બનાવવામાં આવશે. આ અંતર્ગત તમામ બહેનોને લેટેસ્ટ 5G સ્માર્ટફોન અને ટ્રાવેલ એડપ્ટર આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ પોષણ ટ્રેકર એપને વધુ અસરકારક બનાવવાનો છે, જેથી બાળકો અને ગર્ભવતી […]

જીએસટી નંબર માટે હવે વડોદરાના ધક્કા બંધ, આણંદમાં બાયોમેટ્રીક- ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે

જીએસટી નંબર લેવાની પળોજણમાં ઘણી વખત આણંદ-નડિયાદના વેપારીઓને માત્ર બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ફરજિયાતપણે વડોદરા જવું પડતું હતું. જોકે, આગામી 1 એપ્રિલથી બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની વ્યવસ્થા આણંદની કચેરીમાં ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને આણંદ-ખેડા જિલ્લાના અનેક વેપારીઓ કે જેઓ જીએસટી નંબર લેવા ઈચ્છી રહ્યા છે તેમને ફાયદો થશે. અલબત્ત, હવે […]

કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો

canada kamani

ટોપ ન્યૂઝ કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો January 06, 2026 Facebook Whatsapp Canada-Australia Indian Student: કેનેડામાં રહેતા 40 ટકા વિદેશી વિદ્યાર્થીઓ ભારતના છે. સ્ટુન્ડન્ટ વિઝા લઈને કેનેડામાંવસવાનું સપનું જોનારા યુવાઓને હવે ટ્રૂડોની નવી ઈમિગ્રેશન પોલિસીથી એક મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે પોલિસીમાં ફેરફારને […]