હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા, હરિયાણા-પંજાબમાં પણ વરસાદ:જમ્મુ-કાશ્મીરમાં પણ બરફવર્ષાથી તાપમાનમાં ઘટાડો, દિલ્હીમાં વાવાઝોડા-વરસાદનું યલો એલર્ટ

હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં રવિવારે હિમવર્ષા થઈ. લાહૌલ-સ્પીતિ, કુલ્લુના મનાલીમાં હિમવર્ષા પછી હવામાન બદલાયેલું જોવા મળ્યું. જ્યારે, કાશ્મીરમાં પણ ખીણના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થયો. હવામાન વિભાગ મુજબ આવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયું. જમ્મુ-કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ, યુસમર્ગ, ગુરેઝ, રજદાન ટોપ અને સોનમર્ગ-ઝોઝિલા જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ. શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને બાંદીપોરા-ગુરેઝ […]
1 એપ્રિલે મતદાર યાદી ફાઈનલ:રાજ્ય ચૂંટણી આયોગે સમયપત્રક જાહેર કર્યું, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ તેજ થઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષા પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને 1 એપ્રિલ, 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની પ્રબળ શક્યતા મતદાર યાદી ફાઈનલ થતાની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા […]
વડોદરા ગેસ કંપનીએ 10 દિવસમાં 1500 નવા કનેક્શન નાખ્યા

અમેરિકા – ઈરાન યુધ્ધની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે અને અનેક સ્થળોએ એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે ત્યારે વડોદરા ગેસ કંપની – વીજીએલ દ્વારા 10 દિવસમાં 1500 નવા કનેક્શન નાખવામાં આવ્યા છે. વડોદરા ગેસ કંપની પાસે પૂરતો પુરવઠો હોવાનું ગેસ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. ગેસ કંપનીમાં ઇન્કવાયરી વધી વડોદરા ગેસ […]
ગંભીરા બ્રિજ ઉપરનો વાહનવ્યવહાર હવે શરુ થશે

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટયા બાદ તેના ઉપર લોખંડનો નવો સ્પેન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં છે ત્યારે હવે આ સ્પેનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા હવે થોડા જ સમયમાં તેના ઉપરથી વાહનવ્યવહાર શરુ કરી દેવામાં આવશે. બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા અનેક લોકોને અસર આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે […]
મફતમાં ફરવાની આ તક ન છોડતા, 1લી ઓક્ટોબરથી આ દેશમાં મળશે ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી

મફતમાં ફરવાની આ તક ન છોડતા, 1લી ઓક્ટોબરથી આ દેશમાં મળશે ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી
કોણ છે આતંકી ફરહતુલ્લા ઘોરી? જેણે ભારતમાં ટ્રેનોને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી

કોણ છે આતંકી ફરહતુલ્લા ઘોરી? જેણે ભારતમાં ટ્રેનોને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી
દેશમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનશે, લાખો લોકોને મળશે રોજગાર; મોદી સરકારનો મોટો નિર્ણય

દેશમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનશે, લાખો લોકોને મળશે રોજગાર; મોદી સરકારનો મોટો નિર્ણય
કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો

ટોપ ન્યૂઝ કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો January 06, 2026 Facebook Whatsapp Canada-Australia Indian Student: કેનેડામાં રહેતા 40 ટકા વિદેશી વિદ્યાર્થીઓ ભારતના છે. સ્ટુન્ડન્ટ વિઝા લઈને કેનેડામાંવસવાનું સપનું જોનારા યુવાઓને હવે ટ્રૂડોની નવી ઈમિગ્રેશન પોલિસીથી એક મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે પોલિસીમાં ફેરફારને […]